News of Monday, 27th July 2026
કાર્ગો એરિયામાં ધુમાડો દેખાતાં દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું : વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો સૂરક્ષિત બચાવ : તપાસ શરુ : મુસાફરોને મુંબઈ પહોંચાડવા સાંજે ૭ વાગ્યા આસપાસ અન્ય ફ્લાઈટ રાજકોટ આવશે તેમ રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યુ : જુઓ વિડીયો

(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
