તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ISSF શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો : મહિલા ટીમે ૨૫ મીટર પિસ્તોલ સ્પરધામાં ગોલ્ડ અને પુરુષ રાઇફલ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો : ઈશા સિંહ, મનુ ભાકર અને દિવ્યા સુબ્બારાજૂની ત્રિપુટીએ ૧૭૬૧ પોઈન્ટ સાથે ભારતને અપાવ્યો બીજો સુવર્ણ : દોહા ખાતે ઐશ્વર્ય, અખિલ અને નીરજની પુરુષ ટીમે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝિશન ટિમ ઇવેન્ટમાં કાંસ્ય પદક સર કર્યો

(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
