<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઓક્ટોબર ૨૦૨૬માં ભારતની રશિયન એનર્જી આયાત રેકોર્ડ સ્તરે પહોંચી : કુલ 'ફોસ્સીલ ફ્યુઅલ' ની ખરીદી વધીને ૬.૪ અબજ યુરો થઈ : કુલ આયાતમાં ૯૧ ટકા હિસ્સા સાથે ક્રૂડ ઓઈલની ખરીદી ૫.૮ અબજ યુરો થઈ જે માસિક ધોરણે ૧૦ ટકા વધી : ચીન (૧૦.૭ અબજ યુરો) બાદ ભારત રશિયાનું બીજું સૌથી મોટું ખરીદદાર બન્યું

(11:31 PM IST)