<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ભોપાલમાં ભારતીય પરંપરાગત શાસ્‍ત્રીય નૃત્‍યોત્‍સવ ચાલી રહ્યો છે. તેમાં વિવિધ રાજ્‍યો અને વિવિધ ક્ષેત્રોના કલામંદિરોના કલાકારોએ તેમની કળા રજૂઆત કરી હતી

(9:54 AM IST)