તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ આખરી ઓપના આરે : તમામ શરતો નક્કી થયા બાદ ઓક્ટોબરમાં યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત આવે તેવી શક્યતા : વસ્તુવાર ટેરિફ દર સહિતની મોટાભાગની શરતો નક્કી : કાનૂની અને ટેકનિકલ ભાષા આખરી કરવાનું પ્રક્રિયાગત કામ બાકી હોવાથી ઓક્ટોબર માસમાં ટ્રેડ ડીલ સાઈન થવાની વકી (ન્યૂઝફર્સ્ટ)

(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
