તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
હરિદ્વારમાં વીકેન્ડ અને પૂનમની અસર : હાઈવે જામ થયો હરિદ્વારમાં વીકેન્ડ અને પૂનમની અસર જોવા મળી હતી. શનિવારથી જ શહેર શ્રદ્ધાળુઓથી પેક રહ્યું. ત્યારબાદ, રવિવારે સવારે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશથી હજારોની સંખ્યામાં વ્હીકલ્સ હરિદ્વાર પહોંચ્યા હતા. જેના કારણે હાઈવે જામ થઈ ગયો. હરકી પૈડીની નજીકના વિસ્તારોના પાર્કિગ પણ શ્રદ્ધાળુઓના વ્હીકલ્સથી પેક થઈ ગયા હતા. ભક્તોના અસામાન્ય પ્રવાહને કારણે શહેરની વ્યવસ્થા વેન્ટીલેટર પર આવી ગઈ છે

(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
