<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

લંડનના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં 'આઈકોન્સ ઓફ ઈન્ડિયા' પ્રદર્શનનું ભવ્ય આયોજન : સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના દિગ્ગજોના મીણના પૂતળા મુકાયા : ભારતીય રમતગમત અને મનોરંજન જગતનો લંડનમાં દબદબો : ક્રિકેટર સચિન અને વિરાટની સાથે બોલિવૂડ કલાકાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના સ્ટેચ્યુ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

(10:23 PM IST)