News of Monday, 18th May 2026
IAS તુષારકુમાર વાય ભટ્ટની અમદાવાદ ખાતે ગ્રીવન્સ રેડ્રેસલ ઓથોરિટીના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી : વર્ષ ૨૦૧૦ની બેચના IAS અધિકારી તુષારકુમાર ભાઈ ભટ્ટની સેવાઓ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ હસ્તક સોંપીને અમદાવાદ સ્થિત GRA માં કમિશનર પદે મૂકવાનો રાજ્યપાલના આદેશથી નિર્ણય કરાયો

(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
