News of Thursday, 18th June 2026
IAS અધિકારી અદિતિ વાસનેની ગુજરાત કેડરમાંથી રાજસ્થાન કેડરમાં બદલી : કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પડાયું : રાજસ્થાન નાં IAS અધિકારી માધવ ભારદ્વાજ સાથે લગ્નના આધારે, IAS નિયમની કલમ ૫ ના સબ-રૂલ (૨) હેઠળ લેવાયો નિર્ણય : ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્ય સરકારોએ આપી મંજૂરી

(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
