News of Friday, 13th November 2026
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ : તા. ૭ થી ૧૨ નવેમ્બર ૨૦૨૬ સુધીના ૬ દિવસોમાં કુલ ૬,૩૨,૯૭૪ શ્રદ્ધાળુઓએ શ્રી જગતમંદિરે દર્શનનો લાભ લીધો : દીપોત્સવી પર્વ નિમિત્તે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર : છ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં પહોંચેલા દર્શનાર્થીઓથી પવિત્ર નગરીમાં સર્જાયો ભક્તિમય માહોલ (દીપેશ સામાણી દ્વારા, દ્વારકા)

(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
