તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર વાદળોનો પ્રચંડ ઝૂંડ રાજકોટઃ આજથી રાજયમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઠેકઠેકાણેથી વરસાદના વાવડ મળી રહ્યા છે. ત્યારે સવારે ૯:૩૦ વાગ્યે લેવાયેલી ઇન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર પ્રચંડ વાળદોનો ઝૂંડ જોવા મળે છે. આજથી ત્રણ - ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી થઇ છે

(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
