તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
હિંમતનગરના જસવંતગઢ પાટિયા પાસે મિની બસે કારને પાછળથી ઠોકર મારતા ભયાનક અકસ્માત : ૬ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર સર્જાયેલી દુર્ઘટનામાં અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત : ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા

(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
