<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે દશેલા ગામની મુલાકાત દરમિયાન ભાજપના વરિષ્ઠ સ્થાનિક નેતા રમેશભાઈ ચૌધરીની ગંભીર તબિયત વિશે જાણ્યું હતું. ત્યારબાદ, તેમણે વ્યક્તિગત રીતે રમેશભાઈના સ્વાસ્થ્યના સમાચાર પૂછવા એપોલો હોસ્પિટલની મુલાકાત લીધી હતી. : જુઓ વિડીયો

(9:37 AM IST)