<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

બોટાદમાં શાળાઓમાં રજા જાહેર,તમામ આંગણવાડી કેન્દ્રો રહેશે બંધ,ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય,બોટાદ જિલ્લા તંત્રનો મહત્વનો નિર્ણય,પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ,ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓમાં રજા,કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી,રેડ એલર્ટને લઈ વહીવટી તંત્ર એલર્ટ

(11:08 PM IST)