<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોનું ઐતિહાસિક પ્રદર્શન : એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ૧૬.૯ ટકાના વાર્ષિક વધારા સાથે ૧,૦૯,૫૪૦ કરોડ રૂપિયાનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો : ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ કારોબાર ૩૦૦ લાખ કરોડની સપાટી વટાવી ૩૦૧.૬ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો : અસ્કયામતોની ગુણવત્તામાં મોટા સુધારા સાથે ગ્રોસ NPA ઘટીને ૧.૬૯ ટકા અને નેટ NPA ૦.૩૩ ટકાના નીચા સ્તરે

(9:22 PM IST)