<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ક્ષણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૯૭ વર્ષીય ભાજપ કાર્યકર માખનલાલ સરકારના ચરણસ્પર્શ કરી સૌના દિલ જીત્યા : ૧૯૫૩માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં તિરંગો લહેરાવવાના આંદોલન દરમિયાન ધરપકડ વહોરનાર વરિષ્ઠ સેનાનીનું સન્માન : પીએમ મોદીના આ આદરભાવથી સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા : જુઓ વિડીયો

(1:04 PM IST)