<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

CBI ના નવા ડાયરેક્ટરની પસંદગી માટે આજે વડાપ્રધાનના નિવાસસ્થાને હાઈપ્રોફાઈલ બેઠક : PM મોદી, LOP રાહુલ ગાંધી અને CJI લેશે નિર્ણય : સાંજે 7:00 કલાકે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની પેનલ મળશે : દેશની પ્રીમિયર તપાસ એજન્સીના વડાના નામ પર લાગી શકે છે મહોર (ન્યૂઝફર્સ્ટ)

(2:22 PM IST)