<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

હેં...મણિપુરમાં રૂપિયા ૪૫૦ કિલોના ભાવે વેચાઈ રહી છે ખાંડ બજારમાં પેટ્રોલનો ભાવ આશરે રૂપિયા ૨૫૦ પ્રતિ લિટર સુધી પહોંચી ગયો : નોર્થ ઈસ્‍ટ રાજ્‍ય મણિપુરના કાંગપોકપી જિલ્‍લામાં સામાન્‍ય નાગરિકો માટે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્‍તુઓ ખરીદવી એ એક મોટો પડકાર બની ગઈ

(3:53 PM IST)