<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર બપોરે જબરો જામ અત્‍યારે બપોરે ૧:૨૦ વાગ્‍યા આસપાસ યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ પોલીસ ચોકીથી રામકૃષ્‍ણ આશ્રમ, સ્‍વામી વિવેકાનંદનું બાવલુ, ત્‍યાંથી માલવીયા ચોક અને ગેસ્‍ફોર્ડ ટોકીઝ તરફના રસ્‍તે જબરો ટ્રાફીક જામ સર્જાયો છે : કારણ જાણવા મળતુ નથી

(1:24 PM IST)