<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુરતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી ઠેર-ઠેર ભરાયા પાણી : પરિસ્થિતિનો તાગ મેળવવા મેયર મોડી રાત્રે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા : દર વર્ષની જેમ ઉત્રાણ પોલીસ સ્ટેશન ફરી બેટમાં ફેરવાતાં કર્મચારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં : મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો સ્થાનિકોમાં ગણગણાટ

(11:31 PM IST)