<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મુસળધાર વરસાદ આફત બન્યો : બુઢાના વિસ્તારના હબીબપુર ગામમાં કાચું મકાન ધરાશાયી થતાં ૫૨ વર્ષીય શ્રમિક ઇસ્લામ અને ચાર માસૂમ બાળકો સહિત એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત, અન્ય પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત : ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર તૂટેલો દુઃખનો પહાડ : કાટમાળ નીચે દબાયેલા લોકોને ગ્રામીણો અને પોલીસે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા : પીડિત પરિવારને તાત્કાલિક સરકારી આર્થિક સહાય અને આવાસ આપવા ગ્રામજનોની માંગ

(11:39 PM IST)