તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદથી એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં પૂર ના પાણી ફરી વળ્યાં : અંદાજે ૩,૦૦૦ જેટલા ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા : રાયગઢ પંથકમાં આભ ફાટતા સર્જાયેલી જળબંબોળની સ્થિતિ વચ્ચે ગેસ પ્લાન્ટ પાણીમાં ગરકાવ થયો : નદીમાં વહી ગયેલા હજારો સિલિન્ડરોના કારણે તંત્ર દોડતું થયું: જુઓ વિડિયો

(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
