<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગોંડલમાં સાંજના સુમારે તૂટી પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત : લાલપુર અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ્પ : અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો : અંડરબ્રિજમાં પૂર જેવા દ્રશ્યો સર્જાતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા (ભાવેશ ભોજાણી, ગોંડલ) : જૂઓ વિડીયો

(6:40 PM IST)