News of Monday, 28th September 2026
થાઇલેન્ડમાં ભારે વરસાદથી પૂર આવ્યું : થાઇલેન્ડની રાજધાની બેન્ગકોકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભયાનક પૂર આવ્યું હતું. શહેરની ડ્રેનેજ-સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને રસ્તાઓ જળમગ્ન થયા છે. પૂરની ગંભીરતાને જોતાં બેન્ગકોકના તમામ પચાસ જિલ્લામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.

(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
