<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વિરમગામ અને આસપાસના પંથકમાં ભારે વરસાદથી આફત : હાસલપુર ચોકડી અને આસોપાલવ હોટલ આસપાસ અનેક ટ્રકો પાણીમાં ડૂબ્યા : વિરમગામથી અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર તરફ જતા ત્રણેય મુખ્ય હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ (હિરેન મેહતા, રાજકોટ) : જુઓ વિડિયો

(11:28 AM IST)