<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદમાં માત્ર ચાર કલાકના ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર : પ્રહલાદનાગરમાં ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ : રસ્તાઓ જળમગ્ન થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા : આ લખાય છે ત્યારે, બપોરે 12.40 વાગ્યે, હજુ પણ વરસાદ ચાલુ (સાગર મહેતા, અમદાવાદ) : જુઓ વિડિયો

(12:45 PM IST)