<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સુરત અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પ્રશાસન સજ્જ : તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવા આદેશ : સુરત ગ્રામ્યમાં આચાર્યોને સ્વેચ્છાએ નિર્ણય લેવા છૂટ તેમજ સંઘ પ્રદેશમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ

(8:09 AM IST)