<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદમાં માત્ર ચાર કલાકના ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર : રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનોની લાંબી કતારો : ઓફિસે જતા નોકરિયાતો અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા : નીચાણવાળા વિસ્તારો અને હાઇવે પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ (કેતન ખત્રી, અકિલા, અમદાવાદ) : જુઓ વિડિયો

(12:36 PM IST)