<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વાપીમાં પાર્ક કરેલી ૧૫૦ થી વધુ કાર પાણીમાં ગરકાવ થતાં ભારે ખુવારી : વલસાડ જિલ્લામાં મુસળધાર વરસાદથી ૨૪ વર્ષનો રેકોર્ડ તૂટ્યો : અવિરત ખાબકેલા તોફાની વરસાદને કારણે વલસાડ અને વાપીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ : રસ્તાઓ તેમજ સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણીમાં ડૂબેલી કારોના જમાવડો : જુઓ વિડીયો

(9:15 PM IST)