તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 28th May 2026
બિહારના પટનામાં ગંગા નદીના પૂરમાં બોટ પલટી જતાં હૃદયદ્રાવક દુર્ઘટના : ૧૫ વર્ષના કિશોર સહિત ૩ લોકોના ડૂબી જવાથી મોત : અન્ય ૭ લાપતા : ઉમાનાથ મંદિર નજીક પરોઢિયે શાકભાજી ભરીને નદી પાર કરતી વખતે તેજ પવનના કારણે હોડી પલટી ગઈ : બોટમાં સવાર ૧૫ મુસાફરોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ : સ્થાનિકોએ બચાવ કામગીરી કરી

(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
