<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રાજકોટ શહેર એસઓજીની હેટ્રીક : હાઇબ્રીડ ગાંજો, એમડી સહિત ત્રણ માદક પદાર્થ સાથે નામચીનને પકડયોઃ લાખોનો પદાર્થ કબ્‍જે : એસઓજીના પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમ દ્વારા આ લખાય છે ત્‍યારે રેઇડની કાર્યવાહી થઇ રહી છેઃ પોષડોડા, એમડી પકડયા પછી સતત આજે ત્રીજા દિવસે એક સાથે ત્રણ પ્રકારના માદક પદાર્થ પકડવામાં આવ્‍યો

(3:38 PM IST)