<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

જૂનાગઢમાં પોણો-વિસાવદર-ભેંસાણ બગસરામાં અડધો ઇંચ વરસાદ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણ રાજકોટ, તા.૨૨: સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણ યથાવત છે.આવા હવામાન વચ્‍ચે જૂનાગઢમાં પોણો અને વિસાવદર, ભેંસાણ, બગસરામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત રાજકોટ, ભાણવડ, કલ્‍યાણપુર, વંથલી, માણાવદર, સહિતના વિસ્‍તારોમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

(3:18 PM IST)