તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
અમેરિકાના ઇડાહો સ્થિત માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ ખાતે યોજાયેલા 'ગનફાઇટર સ્કાઇઝ એર શો' દરમિયાન યુ.એસ. નેવીના બે ફાઈટર જેટ હવામાં એકબીજા સાથે ટકરાયા હતા. જેનાકારણે આકાશમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગની જ્વાળાઓ સાથે વિમાનનો કાટમાળ નીચે પડતો જોવા મળ્યો હતો. કોઈ જાનહાની નથી : જુઓ વિડીયો

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
