<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ આરોપીઓને ફાંસીની સજા યથાવત રાખતો ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : અમદાવાદ ૨૦૦૮ના સીરીયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તમામ ૩૮ દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે : આ બોમ્બ વિસ્ફોટમાં ૫૬ લોકોના મોત થયા હતા : ભારતના અદાલતી ઈતિહાસમાં ઍક સાથે ૩૮ને ફાંસીની સજા ફટકારવાનો આ અભૂતપૂર્વ રેકોર્ડ છે

(11:25 AM IST)