News of Wednesday, 17th June 2026
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર, IAS અધિકારી રૂપવંત સિંહની અમદાવાદના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે બદલી - જીએમડીસીનો એડિશનલ ચાર્જ પણ તેઓ સંભાળશે : રિલીફ કમિશનર, IAS અધિકારી આલોક કુમાર પાંડેની ગાંધીનગર ખાતે ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે નિમણૂક : IAS અધિકારીઓ ડો. ટી. નટરાજન અને શાહમીના હુસૈનને એડિશનલ ચાર્જમાંથી મુક્ત કરાયા

(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
