<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS રમેશ સવાણીને આપી મોટી રાહત : એટ્રોસિટી કેસમાં આરોપી બનાવવાનો નડિયાદ કોર્ટનો વર્ષો જૂનો આદેશ રદ : પુરાવાઓના અભાવે કોઈને આરોપી ગણી શકાય નહીં તેવા અવલોકન સાથે હાઈકોર્ટે પૂર્વ DySP રમેશ સવાણી વિરુદ્ધનો નીચલી કોર્ટનો વર્ષો જૂનો નિર્ણય ફગાવ્યો

(9:34 PM IST)