<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ગુજરાતે વિધાનસભામાં તમામ રેકોર્ડ તોડીને કમાલ કરી દીધી, જામનગરના લોકોનો ભાજપ પ્રત્યે અનેરો પ્રેમ છે - વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : કર્ણાટક અને તેલંગણાના પ્રવાસ બાદ આવતીકાલે સોમનાથ દર્શને જતા પૂર્વે જામનગર પધારેલા PM મોદીએ જનતાના દર્શન કરી અભિવાદન ઝીલ્યું

(10:14 PM IST)