<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગુજરાત બોર્ડના 82.86% પરિણામ સામે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓનું ઝળહળતું 99.44% પરિણામ : રાજ્યની 33 આદર્શ નિવાસી શાળાઓ પૈકી 30 શાળાઓએ મેળવ્યું 100% પરિણામ : શ્રેષ્ઠ દેખાવ બદલ નિયામક વિક્રમસિંહ જાદવે આચાર્યો અને શિક્ષકોને પાઠવ્યા અભિનંદન

(7:12 PM IST)