તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી આજ રોજ ડૉ. નરેશ દેસાઈની પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકેની નિમણૂક કરેલ છે, જેઓની તાત્કાલિક અસરથી જવાબદારી લાગુ પડશે.

(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
