<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સુરેન્દ્રનગરના બોરાણા નજીક તંત્રની ઘોર બેદરકારી: માત્ર ૩૬ દિવસ પહેલાં જ કરોડોના ખર્ચે નવનિર્મિત પુલ પત્તાના મહેલની જેમ તૂટી પડતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી : ગ્રામજનો દ્વારા હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરાયો હોવાનો ગંભીર આરોપ: બાંધકામ સમયે જ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતાં વિકાસના કામોમાં મોટાં ગાબડાં (વિજય વસાણી, અકિલા)

(8:30 PM IST)