<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ખેલ મહાકુંભમાં જબરો ઉત્‍સાહઃ પોણા ત્રણ લાખનું રજીસ્‍ટ્રેશનઃ૬૩ હજાર સ્‍કૂલો મેદાનમાં ૪૫૮૭ ટીમ રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે ખેલમહાકુંભમાં દરેક ક્ષેત્રે જબરો ઉત્‍સાહ જોવા મળી રહયો છેઃ રાજકોટ રૂરલમાં ૧૫૫૯૩૯ તથા રાજકોટ મીટીંગમાં ૧૦૮૨૩૦ સહિત કૂલ ૨ લાખ ૬૪ હજારથી વધૂનું રજીસ્‍ટ્રેશન થયું છેઃ આ વખતે ૬૩૫૧૦ સ્‍કૂલો આગળ આવી છેઃ કૂલ ૪૫૮૭ ટીમો છેઃ વ્‍યકિતગત રીતે ૧ લાખ ૩ હજારથી વધૂએ નોંધણી કરાવી છે.

(2:50 PM IST)