<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજધાની દિલ્હી-એનસીઆરમાં GRAP પ્રતિબંધો અમલમાં:દિલ્હીમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં, 7,048 વાહનોની તપાસ: 84 વાહનોનું ચલણ કપાયું, 2,818 વાહનો પરત અને બે વાહનો જપ્ત કરવામાં આવ્યા

(12:22 AM IST)