<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

નવા વર્ષના પ્રસંગે પૌત્રની જીદ સામે દાદાજી ઝૂક્યા! : અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પૌત્ર વચ્ચેનો પ્રેમાળ સંબંધ કૅમેરામાં કેદ : પૌત્ર નો હાથ પકડીને સાથે નીચે ઊતરતા અમિતભાઈ શાહનો પ્રેમાળ અને સુંદર વીડિયો આવ્યો સામે : જુઓ વિડીયો

(11:38 PM IST)