<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ‘કમલમ’ ખાતે ઐતિહાસિક જીતનો ભવ્ય જશ્ન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો શેર કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો : દેશભરના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ : વડાપ્રધાને ‘ઐતિહાસિક દિવસ’ ગણાવી કહ્યું, “હું પોતે એક કાર્યકર હોવાથી દરેક કાર્યકરની ખુશીમાં સહભાગી છું” : જૂઓ વિડીયો

(10:19 PM IST)