તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
સરકારે પુરવઠાની ચિંતા અને ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદન પર જોખમ તથા વધતા ભાવ વચ્ચે વર્ષ ૨૦૨૬-૨૭ માટે શેરડી આધારિત ઇથેનોલ પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬થી ઓઇલ કંપનીઓ શેરડીના રસ કે ચાસણીમાંથી બનેલું ઇથેનોલ નહીં ખરીદે. સ્થાનિક સ્તરે ખાંડની પ્રાથમિકતા જાળવવા માટે આ પગલું લેવાયું છે. દરમિયાન, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મકાઈ અને ચોખા જેવા વૈકલ્પિક સ્ત્રોતોમાંથી અંદાજે ૧૧ અબજ લિટર ઇથેનોલ ખરીદવા ટેન્ડરો મંગાવ્યા છે.

(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
