<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઇઝરાયેલમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે,. નેસેટ (સંસદ)ની 120 બેઠકોમાંથી બહુમતી માટે 61 સીટો જરૂરી: વર્ષ 1988 પછી આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે ઇઝરાયેલની કોઈ સંસદે પોતાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય.

(12:45 AM IST)