<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ધ્રોલના ઉંડ-૧ ડેમના દરવાજા આવતીકાલે સવારે ૦૭:૦૦ વાગ્યાથી ખોલીને નદીમાં પાણી છોડાશે : નીચાણવાળા ૧૨ ગામોના પશુપાલકો અને નદી પટમાં વસવાટ કરતા લોકોને સતર્ક રહેવા તંત્રની કડક સૂચના : ઉંડ-૧ સિંચાઈ યોજનામાંથી ચેકડેમ ભરવા માટે મંજૂરી મળતા ધ્રાંગડા, ખંભાળીડા, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સલામતીના પગલાં લેવા માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું (સંજય ડાંગર, ધ્રોલ)

(4:11 PM IST)