News of Saturday, 11th July 2026
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમના ૧૫ નંબરના ગેટનો રસ્સો તૂટતાં દરવાજો પડ્યો : રંઘોળી નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અનુરોધ : રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા, ચોગઠ અને શિહોરના ભાણગઢ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને ઉપરવાસમાં રહેવા ખાસ સૂચના (કર્ટસી : ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડીયો

(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
