<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે, ૨૭ સપ્ટેમ્બરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી : અનેકવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ : આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ૯૨મા જન્મદિવસે હાજરી આપવા સહિત સાબરમતી ખાતે 'WAG 12 જાળવણી શેડ', રેલવે સ્ટેશન પુનઃવિકાસ સમીક્ષા અને દેશની પ્રથમ LNG ટ્રેનનો કરાવશે પ્રારંભ

(9:04 PM IST)