News of Wednesday, 27th May 2026
અમદાવાદમાં ઇબોલાને લઇ AMC અલર્ટ : SVP હોસ્પિટલમાં ૬૦ બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ તૈયારઃ આફ્રિકાના ૩ દેશોથી આવતા લોકો પર ખાસ નજરઃ યુગાન્ડાથી આવેલા ૧૧ લોકો હાલ હોમ ક્વોરન્ટાઇનઃ થલતેજના ૧૦ અને જોધપુરનો ૧ વ્યક્તિ આઇસોલેશનમાં : પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો SVPમાં રખાશે.

(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
